પ્રગતિ ભાગ - 25

(29)
  • 2.5k
  • 2
  • 1.3k

પ્રગતિએ એક નિસાસો નાખ્યો. ચુપચાપ વિવેક જ્યાં બેઠો હતો એની સામે પોતે લાવેલી પેસ્ટ્રીનું બોક્સ મૂકીને પ્રગતિ ત્યાંથી જતી રહી.....હજુ સુધી પોતાની જ ધૂનમાં બોલતા વિવેકનું ધ્યાન પ્રગતિએ પોતાના હાથમાં પકડેલા બોક્સ પર હતું જ નહીં. હવે એને આ બોક્સ પોતાની નજર સમક્ષ જોઈને અજુગતું લાગ્યું. એણે બોક્સ ખોલ્યું. પ્રગતિ ખાસ એના માટે એની ફેવરિટ પેસ્ટ્રી લાવી હતી એ જોઈને વિવેકને પોતાના વર્તન પર પારાવાર અફસોસ થયો....પેસ્ટ્રીનું બોક્સ ત્યાં જ છોડીને વિવેક પ્રગતિ સાથે વાત કરવા એની પાછળ ગયો...... પ્રગતિને શોધતા શોધતા વિવેક ઘરના ઉંબરે આવી ગયો હતો. આખા ઘરમાં એને પ્રગતિ ક્યાંય