વાત મારા ફુલાવર ના દડા ની - 4

  • 3.2k
  • 920

વાત મારા ફુલાવર ના દડા ની ભાગ -૪ એક વાર કાકા ન હતા અને હું બીમાર પડ્યો ત્યારે રેશમા અને દીપ્તિ કાકી જ મને હોસ્પિટલ લઇ ગયા હતા અને ત્યારે દોઢ દિવસ મને ખુબ પ્રેમ થી રાખ્યો હતો બેય જણાએ. હવે કાકા એ તો લગ્ન ની ઉતાવળ કરવા માંડી હતી પણ મને કોઈ ઉતાવળ ન હતી એટલે હું પાછળ ઠેલ્યા કરતો હતો. વળી હવે તો કાકા અને મારા પ્રયત્ન અને બે અલગ અલગ જગ્યાએ લારી ઓ ને કારણે પૈસે ટકે સારી એવી બરકત થઇ હતી. અમે હવે ભાડાની ઓરડી ને બદલે વસાહત ની બાજુમાં આવેલા હાઉસિંગ સોસાયટી ના ફ્લેટ માં