વાત મારા ફુલાવર ના દડા ની - 3

  • 3.5k
  • 1.3k

વાત મારા ફુલાવર ના દડા ની ભાગ -૩ આમ અમારી દોસ્તી તો નાનપણ થી હતી. કેટલી વાર મેં એને સપના માં જોઈ હશે. ટામેટા ની વચ્ચે ઉભેલું એક સુંદર ફ્લાવર. એના સફેદ રંગ પર લીલા કપડાં શું શોભે છે. લાલ રંગ ના કપડાં માં મને એ લાલ મૂળા જેવી લાગે. છેલ્લા પાંચ એક વર્ષ થી તો કાકા મને એકલો મૂકીને પંદર પંદર દિવસ ગામ જતા. એટલે જયારે કાકા ન હોય ત્યારે હું ભણવા માટે ન જઈ શકતો. અને જ્યારથી બારમું પત્યું પછી તો એવું વધારે બનતું. વળી ગામ માં રહેત કાકા ના મોટા ભાઈ પણ હવે ન રહ્યા હતા એટલે