ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ ? દરેક આસ્તિકો વિજ્ઞાનને ચેલેન્જ અને છુપી માગણી કરે છે કે, " વિજ્ઞાન સાબિત કરી શકે છે કે ભગવાન નથી?" આ લોજીકલી અવૈજ્ઞાનિક મુદ્દો છે. પહેલી વાત તો એ છે કે વૈજ્ઞાનિકોને આવી વાતોમાં રસ હોતો નથી. એ તરફ એમનું ધ્યાન પણ હોતું નથી. ઘણા વૈજ્ઞાનિક સુપર નેચરલ પાવર કે ગોડમાં માનતા હોય છે, તેમના માટે પણ એક બીલીફ, માન્યતા હોય છે. પ્રુફ કે સાબિતીની જરૂર ત્યારે જ પડે છે જ્યારે જે તે વસ્તુ અસ્તિત્વ ધરાવતી