પ્રણય

(38)
  • 5.2k
  • 1
  • 1.7k

દેશમાં તહેવારનો માહોલમાં જીવન ની પારિવારિક પડછાયા ની છાટ રહેતી હોય છે. હંમેશા લોકો તહેવાર માણવા ને તેમાં અનંત આનંદ નો લાભ લેતા હોય છે.બે દિવસ પહેલા રક્ષાબંધન તહેવાર ગયો. બહેન ભાઈ ને રાખડી બાંધી ભાઈ ને શુભાશુભ ના આશિર્વાદરૂપ વચન આપે અને પ્રેમ નાં તાર થી ભાઈ સદા બહેન ના જીવનમાં એક અંગરક્ષક બની ને રહે, જેમા પ્રેમ, લાગણી, હુફ, વડીલપણું અને હક્ક બધુજ આવી જતુ હોય છે. અનુરાધા ને રક્ષાબંધન પ્રિય હતો તેને એક નાનો ભાઈ એટલે ઘરમાં રક્ષાબંધન નો માહોલ મજા નો રહેતો. અનુરાધા ની ભાઈ જોડે થી ગીફ્ટ લેવા ની ભાવના ઓછી રહેતી, તે તેના ભાઈ