થોડા દિવસ પછી સન ના કેમેસ્ટ્રીકલ સોફ્ટવેર ની વેલ્યુ નક્કી થઈ જાય છે.અને સન પાસેથી પ્લેનેટ ગ્રીન આ સોફ્ટવેર ખરીદી લે છે. વેલ્યુઅર્સ જેની કિંમત નક્કી કરે છે 4 million dollars. જોકે કાર્ટિયર તો પણ એમ જ માને છે કે સસ્તામાં પતી ગયું.સને સોફ્ટવેર આપતી વખતે સમજાવી દીધું હતું તે જો ચીપ ના bites તમે વધારે દેશો તો દસ કરોડ કરતાં પણ વધારે મોલેક્યુલર્સ તમને મળશે. જે વાતને પ્લેનેટ ગ્રીન ના વૈજ્ઞાનિકોએ નોટ કરી લીધી હતી. કારણકે સને સમથીંગ આટલા જ બાઈટ ની ચીપ વાપરી હતી.આ બાજુુ મિલી પલ પ્રતિપલ એવો એસાસ કરી રહી છે કે મારુ ભાગ્ય મારા હાથમાંથી