Son and the sir pantagon. ages are unavailable - 43

  • 2.7k
  • 898

અને બંને જણા સાઇટ પર જઇને પ્લેનેટ ગ્રીન ની કામગીરી જોવે છે. સન પ્લેનેટ ગ્રીન ની vaccine હાથમાં લે છે અને બેનરજી ને પૂછે છે આ જ છે ને વૅક્સિન!બેચરજી પણ બધુંં બરાબર ચાલે છે તેવુ સમજીને બીજી જ સેકન્ડેે હા માં જવાબ આપી દે છે.સન બેેેનર્જી ની સામે જોઈને સહેજ હસી પડે છે.બેનર્જી કહેેેે છે બીજી સાઇટ અહીં થી 30 એક કિલોમીટર દૂર છે સર.સન કહે છે ના બસ હવે હું મહેેલ પર જઈશ.બેચરજી કહે છે જેવી તમારી ઈચ્છા ,સર.બંને ફરીથી મહેલ પર પાછા ફરેે છે અને બેનરજી સન ને ટાઈમ આપી ને ત્યાંથી નીકળી જાય છે.સન સુલતાનને મળવા