કવિતાઓની મહેફિલ

  • 3.7k
  • 1.2k

#1 વાત એક દિવસ ની વાત હતી , રસ્તા પર પસાર થતી હતી , રસ્તામાં કોઈક મળ્યું હતું , ક્ષણ માં જ નયનો મળ્યા , બંને ના હૃદયો મળ્યા , નયને નયન સાથે વાત કરી લીધી , અને હૃદયે એક મૂર્તિ કંડારી લીધી , આંખો એ રંગ ભર્યા સપના ના , રોમે રોમમાં તસ્વીર ઉતારી લીધી , એક દિવસની વાત હતી..... મોડું થયું તમને આવવામાં , પણ આભાર આવ્યા તો ખરા , આશાએ દિલ નો સાથ ન છોડ્યો , જોકે થોડા ગભરાવ્યાં તો ખરા , એક દિવસ ની વાત હતી ..... #2 હું અને તું હું શ્વાસ બનું , તું