ઝૂમખી વાળી

  • 3.2k
  • 2
  • 1.1k

વ્હાલા વાચક મિત્રો, મારી પ્રથમ રેડિયો વાર્તા " ઝૂમખી વાળી" માતૃભારતી પ્લેટફોર્મ પર આપતા મને ખુબજ ખુશી થઇ રહી છે. આ સાથે મને એ વાત નો આનંદ પણ છે કે મરી વાર્તા ઘર પછી મારી વાર્તા અને નોવેલ ના માતૃભારતી પર કુલ બાર હજાર ડાઉનલોડ થઇ ચુક્યા છે અને હજી ચાલુ છે. આ બધું તમારા સહકાર વિના શક્ય ન જ બન્યું હોત. મારી વાર્તા "ઝૂમખી વાળી" ને પણ આવો જ સહકાર આપવા વિનંતી. © આનલ ગોસ્વામી વર્મા Email dilkibatein30@gmail.com . ઝૂમખી વાળી મુંબઈ ના રેડિયો સિટી ૯૯ બેન્ડ પર સવારે ૭ થી ૧૧ નો શૉ કરતી શિખા આજે ૫ વર્ષ