Let's celebrate

(24)
  • 2.6k
  • 1
  • 798

Let's celebrate કે આપણે માણસ છીએ... જેનીશ અને મિહિર બને નાનપણના ખાસ મિત્રો હતા. બંને વચ્ચે ની મિત્રતા એવી જાણે દો જીસ્મ એક જાન. બંને સ્કુલ હોય કે કોલેજ બંને એક સાથે જ રહેતા. પરંતુ બંનેનો સ્વભાવ ઘણો અલગ અલગ. જેનીશ એકદમ ખુશમિજાજ અને પ્રેમાળ છોકરો. દરેક વાતને ખૂબ હળવાશથી લેવાની એને ટેવ હતી. લાઈફ માં આવતા ઉતાર ચઢાવ ને ખૂબ સહજતાથી સ્વીકારી સમજીને ખૂબ મજા થી લાઈફને માણતો. જ્યારે મિહિર સાવ ધીર ગંભીર વ્યક્તિ હતો. જીવનમાં આવતી નાની નાની તકલીફોને ખૂબ ગંભીરતાથી તેને લેવાની આદત. હંમેશા કોઈ ઊંડી ચિંતામાં ડૂબેલો રહેતો. અને હંમેશા જેનીશ સામે પોતાની લાઈફ વિશે