લગ્નની સફર બાયોડેટાથી વિધિવિધાન સુધીની

  • 4.2k
  • 786

લગ્ન ની સફર બાયોડેટા થી લઈને વિધિવિધાન સુધી ની લેખિકા દેસાઈ માનસી મને એક વિચાર આવ્યો શું સીધી સરળ રીતે વિવાહ પૂર્ણ ના થઇ શકે? તરત જ મારાં મન અને મગજે જોર જોર થી જાણે બૂમો ના પડતું હોય એમ ના કહ્યું જેમકે હેડિંગ જ વાંચીને સમજાય ગયું હશે કે આ વિષય કેટલો ઉપયોગી રમુજી ને સામાજિક છેઃ સાહેબ જો બે વ્યક્તિ ને લગ્ન માટે માગું નાખવું જ હોય તો તો બે વ્યક્તિના પરિવારે બાયોડેટા નો સેતુ સાધવો પડે છેઃ 1 બાયોડેટા હવે આ બાયોડેટા એ એક યુવક યુવતી નો ટૂંકો પરિચય જ હોય છેઃ અને એની અંદર એ યુવક