દોસ્તાર

  • 6.8k
  • 1.4k

પ્રિય દોસ્ત, તું કેમ છે?મજામાં ને? તને અમારા સૌ ગામડિયા મિત્રોનો પ્રેમ! તું તો હવે અમને ભૂલી જ ગયો, શહેરની હવા એટલી બધી સ્વાર્થી છે કે તું સાવ અલગ થઈ ગયો અમારાથી! અમે જરાય ધાર્યું નહોતું કે તું આવો નકટો નીકળીશ! તારી ટોળકી મળવા માટે આતુર છે હવે તો. આશા છે કે તું શહેરમાં મજામાં હોઇશ, તારી નોકરી સારી ચાલતી હશે અને તારી તબિયત પણ મસ્ત હશે! તું ત્યાં એકલો તો નથી પડી ગયો ને?યાદ રાખજે અમે સૌ તારી સાથે જ છીએ.અહી તારા બધા લંગોટિયા મિત્રો અને તારો પરિવાર તને બહુ યાદ કરે છે, તારી ખોટ અમને સાચે