વરસાદી સાંજ....

  • 2.2k
  • 640

એ ઢળતી સાંજ હતી. વરસાદી મૌસમના દિવસો હતાં, ઝરમર ઝરમર વરસાદ, ઠંડા પવનની લહેરખીઓ ને આ વાતાવરણમાં સતાવતી પ્રિયજનની યાદ.... વાદળનું વરસવું ને કોઈ માટે એટલું જ તરસવું! મન માંગે આજે એનાં ઝરમર ઝરમર પ્રેમનો વરસાદ, તું આવી જાય એ મન કરે છે સાદ...સરસ બ્લૂ કૂર્તામાં સજ્જ , એ બસ આવવાની રાહ જોતી હતી. બસનાં આવવામાં વાર હતી. વરસાદી મૌસમમાં એનું મન એનાં પ્રિય ને સાદ કરી રહ્યું હતુ. એ વિચારતી હતી કાશ તું સાથે હોત તો વરસાદ એન્જોય કરતી હોત તારી સાથે, પણ તું અને તારી જોબ???... બસ ખ્યાલોમાં જ હું વરસાદ ને તારી સાથે માણી શકીશ????...... આવા વિચારોમાં વ્યસ્ત