મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને ‘જેની’ તેમના વિક એનડના પો્ગામ પ્રમાણે સેંટ્લ આઇલેંડ થઇ બીચ પર સવિમીંગ કરી તયાંથી જીરાડઁ સટી્ટ જાય છે જયાં ઇન્ડિયન ફુડ ખાઇ પછી ઇન્ડિયન ગિફટ શોપમા જાય છે.અજય જેનીને તેમના પ્રેમની યાદગીરી રુપે આરસના તાજની પ્રતિક ગિફટ આપે છે.જેની તેની ગિફટથી ખુબ ખુશ થાય છે અને આ ગિફટ તેની જીંદગી સુધી સાચવી રાખશે તેવું કહી તેઓ તેમના નેકસટ વિક એનડમાં નવી જગ્યાએ જવાનું નક્કી કરી ઘેર પરત આવે છે. હવે આગળ........ પૂજન ઘરે આવી અજય અને જેની બહાર ફરવા ગયા હતા તેના ફોટા