મન : સંબંધ મિત્રતા નો - 60

  • 3.1k
  • 1.2k

આદિત્ય ઘરે આવી ને સૂવાની તૈયારી કરતો હતો પણ આજે એની નીંદ કોઈ ચોરી ગયું હોય એમ આદિ ને લાગતું હતું. આજ ના બધા ફોટો જોયા આદિ એ પછી નિયા એ આપેલું કાર્ડ વાંચવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારે તેજસ બોલેલો એ યાદ આવી ગયું. " રડવા ના લાગતો " કાર્ડ માં ચિપકાવેલા બધા ફોટો જોયા. એક એક ફોટા પાછળ કંઇક ને કંઇક વાત છૂપાયેલી હતી. આદિ ને નિયા સાથે જ્યારે પહેલી વાર વાત ગયેલી બસ સ્ટોપ પર ત્યાં થી લઇ ને આજ સુધી ની બધી જ વાત , બધી મસ્તી એની આંખ સામે આવી ગઈ. બધા ફોટો માથી એક પિક એવો