મન : સંબંધ મિત્રતા નો - 59

  • 2.5k
  • 1
  • 1.1k

બસ થોડા દિવસ બાકી હતાં એમની એક્ઝામ ચાલુ થવામાં. નિયા હવે છેલ્લા પંદર દિવસ આણંદ હતી પછી એ અમદાવાદ જતી રેહવાની હતી. આમ તો હજી થોડા દિવસ બાકી હતાં પણ નિયા આજે પાર્ટી આપવાની હતી. પાર્ટી એ લોકો હવે મળવાના નથી એ ની નઈ પણ નિયા એ જે યારાનાં પ્રતિલિપિ પર મૂકી હતી એના 50k view's થઈ ગયા હતા. અને માતૃભારતી પર બોવ જલ્દી બ્લૂ ટિક પણ આવી જવાની હતી એ વાત નિયા ને ખબર હતી એટલે. નિશાંત, આદિ, મનન અને તેજસ નિયા ની લાઈફ ના સ્પેશિયલ વ્યક્તિ કેહવાય એની લીસ્ટ મા આવતા હતા. નિયા ને બોલતા પહેલા વિચાર ના