મન : સંબંધ મિત્રતા નો - 56

  • 3.5k
  • 1
  • 1.2k

હજી રાતે નિયા જમી ને ઘરે વાત કરતી હતી ત્યાં ભૌમિક અને રિયા બંને ના મિસ કોલ આવી ગયા હતા પણ નિયા એના ઘરે વાત કરતી હતી એટલે એને ફોન રીસિવ ના કર્યો. થોડી વાર પછી નિયા એ ફોન કર્યો પન ભૌમિક અને રિયા બંને ફોન કટ કરતા હતા. નિયા એ બોવ વાર ટ્રાય કર્યા પણ રિયા અને ભૌમિક નિયા ને ગુસ્સો અપાવવા માટે ફોન કટ જ કર્યા કરતા. એટલે નિયા એ ફોન મા નેટ ઓફ કરી ને સુઈ ગઈ. આ બાજુ રિયા અને ભૌમિક વિડિયો કૉલ પર વાત કરતા હતા. ત્યાં ભૌમિક એ કહ્યું, " નિયા ને ફોન કરી