મન : સંબંધ મિત્રતા નો - 55

  • 3.5k
  • 1.1k

ભૌમિક એ રિયા ને મેસેજ કર્યો. રિયા તો જાણે એના જ મેસેજ ની રાહ જોતી હોય એમ એક મિનિટ માં જ ઓનલાઇન થઈ ગઈ. હાઈ હેલ્લો, શું કરે છે. એવી થોડી વાર નોર્મલ વાત થઈ. પણ રિયા આજે કઈક ખોવાયેલી હતી એવું ભૌમિક ને લાગ્યું. " રિયા શું થયું છે તને ?" " કઈ નઈ મને શું થવાનું " " સાચું બોલ " " સાચે " " ખા મારા સમ " ભૌમિક એ કહ્યું . " મોન્ટુ એ નહિ પ્લીઝ " " તો બોલ શું થયું છે " " ડર લાગે છે " " શેનો ?" " એ પાછો મારા