મન : સંબંધ મિત્રતા નો - 48

  • 3.2k
  • 1.2k

નિયા લોકો ડાન્સ કરવાના છે એ વાત હજી સુધી માનિક ને ખબર નઈ હતી. એ લોકો કોલેજ જતા પણ પ્રેક્ટિસ તો છૂટી ને તેજસ ના ઘરે જઈ ને કરતા એટલે કોઈ ને ખબર ના હોય. આમ ને આમ દિવસો જતા ગયા અને ફાઇનલ એ દિવસ આવી ગયો જે ની એ લોકો રાહ જોતા હતા.સવાર મા તેજસ ના ઘરે પ્રેક્ટિસ કરી ને આવી ને નિયા સૂઈ ગઈ હતી. છ વાગે જવાનું હતું એટલે નિયા શાંતિ થી સૂઈ ગઇ.હજી નિયા ને સુઈ ગયે એક કલાક થયો ત્યા તો માનિક નો ફોન આવ્યો" આજે આપડે ફોટો પડાવશું જોડે " " જોઈએ "" જોઈએ નઈ નિયા બધા