આજે નિયા બોવ દિવસ પછી પાછી આણંદ આવી હતી. પૂજા દીદી ને ભણવાનું પૂરું થઈ ગયું હતું એટલે એ જતા રહ્યા હતા. ઈશા એકલી હતી. નિયા આવી ને ફ્રેશ થઈ ને બેઠી હતી. ત્યાં પર્સિસ બોલી," નિયા હવે તો તું આખો દિવસ એકલી જ હસે હું તો ક્લાસિસ પર જવાની ""સેના ક્લાસ " નિયા ને કંઇ ખબર નઈ હતી એટલે એને પૂછ્યું. "IELTS. કેનેડા જવાનું છે માસ્ટર કરવા "" તો કોલેજ તો આવશે ને ?" નિયા એ પૂછ્યું."હા પણ પછી ત્યાં થી તરત ક્લાસ પર. રવિવારે પણ ચાલુ હોય છે. આજે તો મે રજા પાડી છે. " "કંઇ ખુશી માં રજા પાડી છે?" " તું