મન : સંબંધ મિત્રતા નો - 38

  • 3.5k
  • 1.3k

બધા એ ગ્રુપ ફોટો પડાવ્યા. પછી અમુક જુનિયર સિનિયર ને સવાલ પૂછતા હતા એમના ચાર વર્ષ ની જર્ની ના. નિયા, આદિ, મનન એ લોકો એક બાજુ બેસેલા હતા. અને ફોટો એને સેલ્ફી પાડતા હતા. ત્યાં એક સિનિયર એ માઇક હાથ માં લઇ ને પૂછ્યું" મારો સવાલ છે નક્ષ અને ભૌમિક ને " " હા બોલ ને "" કોઈ એવું પર્સન છે આપડી કોલેજ માં જેને તું કેનેડા ગયા પછી યાદ કરીશ ભૌમિક " નક્ષ અને ભૌમિક એક બીજા ની સામે જૉવા લાગ્યા. " નક્ષ તારા માટે પણ આજ સવાલ. " " હા પણ બંને એ એક બીજા નું નામ નઈ આપવાનું " કોઈ એમના ક્લાસ વાળું