મન : સંબંધ મિત્રતા નો - 36

  • 4k
  • 1
  • 1.5k

આજે નિયા એક્ઝામ પતી એટલે ખુશ હતી ઘરે વાત કરી ત્યારે પણ. પછી નિયા ની મમ્મી એ એના પપ્પા ને ફોન આપ્યો.."બેટા કેમ છે તું?""હું મસ્ત . તમે કેમ છો ?""આપડે તો જલસા જ હોય ને " નિયા નાં પપ્પા ખુશ થઈ ને બોલ્યા."પ્રિયંકા બેન એ જમવાનું સારુ બનાવ્યું લાગે છે આજે " નિયા એ પૂછ્યું."હા ઢોસા હતા. " "લાગ્યું તો જ પપ્પા ફોર્મ માં હોય. " નિયા બોલી."હા. ખુશ જ હોવ ને બેટા આપડા બધા નું સપનું પૂરું થઈ રહ્યું છે. આપડું નવું ઘર. " "હા " "તને પ્રિયંકા એ દોરી બાંધી ને રાખવી પડશે ને ?" નિયા નાં પપ્પા એ એને