મન : સંબંધ મિત્રતા નો - 28

  • 3.5k
  • 1.3k

બોવ દિવસ પછી નિયા હવે આણંદ આવી ગઈ હતી. ઈશા અને પર્સિસ સાથે બોવ બધી વાત કરી. રાતે જમી ને નિયા સૂઈ ગઈ . 10.30 વાગેમાનિક નો ફોન આવ્યો. "હા બોલ" નિયા નીંદ માં હોય એમ બોલી."આજે તો વાત થશે ને?" "શેની વાત?" નિયા ને સમજ નાં પાડતા પૂછ્યું. "કેટલા દિવસ થી સરખી વાત નથી કરી તે ખબર છે ને. જ્યારે હોય ત્યારે કામ માં છું. ઘરે હતી એટલે કંઇ કીધું નહિ મે " "ઓકે મારી પાસે કોઈ વાત નથી ""ઓકે હા જો એક વાત કેહવાની હતી રહી ગઈ." "હા બોલ" નિયા ને એમ કોઈ જરૂરી વાત હસે એવું લાગ્યું."મિશા છે ને એની સાથે વાત થઈ