મન : સંબંધ મિત્રતા નો - 26

  • 4.2k
  • 1.4k

માનિક એ પછી પ્રોમિસ આપી કે હવે કોઈ દિવસ વાત નઈ કરું. અને તમારા થી કંઇ છુપાવીશ નહિ. નિયા અને આદિત્ય ને ગુસ્સો તો આવતો હતો પણ શું કરે એ લોકો પણ. માનિક ને ફ્રેન્ડ માનતા હતા ને. પછી તો માનિક નાની નાની વાત પણ નિયા અને આદિત્ય સાથે કરતો. હવે વાઈવા નો આજે છેલ્લો દિવસ હતો વાઈ વા પત્યા પછી એ ત્રણ આઈસ્ક્રીમ ખાવા જવાના હતા. પણ એ દિવસે દરરોજ કરતા મોડા વાઇવા પત્યા . પછી એ લોકો ગયા. છેલ્લા કેટલા મહિના થી બધા જોડે હતા. અને રજા હોય ત્યારે ફોન પર વાત થઈ જતી. પણ હવે તો કેટલા