સંબધોમાં પ્રપંચ, સ્નેહ અને વેરનાં સંબંધોની કશ્મકશ - 3

(17)
  • 4.5k
  • 2
  • 2.1k

કહાની અબ તક: સંજય એના ફ્રેન્ડ દિનેશ સાથે રઈશ સક્સેના ની કંપનીને જોઈન કરે છે! એમની છોકરી મિસ શિવાની સક્સેના સાથે બંનેનું નોકજોક ચાલે છે. આ બાજું શિવાની અને એની સેક્રેટરી છે અને બીજી બાજુ સંજય અને એનો આસિસ્ટન્ટ છે! મિસ્ટર રઈશ સક્સેના પર બે બાઈક સવારનો હુમલો થાય છે! ઑફિસ થી ઘરે સંજય જ સંજય સાંભળીને શિવાની કંટાળે છે! સંજયને કોલ પર હુમલા ખોરનું નામ કહેવાય છે તો એણે એના કાન પર વિશ્વાસ નથી આવતો. હાલ માટે એ કોઈને કઈ નથી કહેતો. એટલામાં માં રઈશ સાથેની મિટિંગમાં શિવાની પગ સ્પર્શ કરી ને ફ્લર્ટ કરે છે! સામાન્ય ફ્લર્ટિંગ માં એ