જીવન પથ અને ભુલ ભુલૈયા

  • 5k
  • 1.4k

જાગ્યો છું ઘોર નીંદર થી હવે કે ,પછી છું ઉધાડી આંખે સ્વપ્નમાં કંઈ સમજાતું નથી..તારી આ માયાજાળ છે એવી મોહીની કેવી કંઈ સમજાતું નથી, કરૂં નીકળવાના જેટલા પ્રયાસ બહાર નીકળાતું નથી, લીધો છે જન્મ દયા કરૂણા પ્રેમ ક્ષમા દાખવવા...પણ જયા દેખું ક્રોધ હીસા સ્વાર્થ અભીમાન ઈર્ષ્યા વહેમ અંધ શ્રધ્ધા ,બનાવટી આ જગત અને બનાવટ કરતા આ લોકો વચ્ચે ધીરજ ધરાતું નથી', કોણ વાત સાંભળી સમજશે કંઈ સમજાતું નથી, લોકોને બતાવું છું અરીસામાં ખુદને પણ એમને તો લાલચ લોભ મોહ અભીમાન માં સત્ય દેખાતું નથી, ખાય છે ઠોકરો પર ઠોકર તો પણ આંખો ખુલી ચાલવાનું મન એમનું થતું નથી', શરીર માટે