મને ગર્વ છે હું ગુજરાતી છું

  • 6.5k
  • 2
  • 1.8k

સ્વીકાર્ય આ વાર્તા નો ભાવ કોઈ ભાષા કે કોઈ ભાષા સાથે સંકળાયેલા વ્યક્તિ ને ઠેસ પહોંચાડવાનો નથી. આ વાતો માત્ર મારી ભાવના અને મારા વિચારો વ્યક્ત કરવામાં મારી મદદ કરે છે. હું દરેક ભાષા ને મારા અંતર નાં ઊંડાણ થી આવકારું છું. અને હું તેનો આદર કરું છું.આભાર ગઈ કાલ, એટલે પાંચ મે, બે હજાર ને ઓગણીસ નાં રોજ રાત્રે હું અને મારો પરમમિત્ર ભાવેશ બંને સાંજ નાં છ વાગ્યા ની આસપાસ રાજકોટ ટી જંક્શન પર ચા પીવા માટે એકત્ર થયા. રાજકોટ ટી જંક્શન એટલે અમારો ચા પીવાનો