કુદરતના લેખા - જોખા - 17

(33)
  • 4.3k
  • 1
  • 2.1k

આગળ જોયું કે મયુર પરિક્ષા માટે એક ટાઈમ ટેબલ બનાવે છે. એ ટાઈમ ટેબલ પ્રમાણે બધા તૈયારી કરે છે. તૈયારી ખૂબ સારી થઈ હોવાથી બધાના પેપર ખૂબ સારા જાય છે. મયૂરને પણ વિશ્વાસ છે કે એનો યુનિવર્સિટીમાં પ્રથમ નંબર યથાવત રહશે હવે આગળ......... * * * * * * * * * * * * આજે બધા મિત્રો ખૂશ હતા. મયુરના મિત્રોતો ખૂબ જ ખુશ હતા કારણ કે એણે ધાર્યા કરતાં પણ પેપર ખૂબ સારા ગયા હતા. એ લોકો મનોમન એવું જ વિચારતા હતા કે જો મયુર સાથે તૈયારી કરવા ના આવ્યા હોત તો જરૂર એ લોકો પરિક્ષામાં