અમર પ્રેમ - ૩૫

  • 3.3k
  • 1k

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની વિક એનડમાં બહાર ફરવા જાય છે.તેઓ c.n.Towers તથા એકવેરિયમ થઇ ડંડાસ સકવેર ફરી પછી ફુડકોટમા ડિનર લઇ આવતા વિક એનડનો પ્લાન બનાવી અપારટમેંટ રિટઁન આવે છે.પૂજન પણ તેમની પાછળ જઇ તેમના ફોટા તથા વિડિયો સૂટ કરી સ્વરાને ફોરવડઁ કરે છે.સ્વરા તેના ફલેટનો પઝેસન મલી જવાથી દર રવિવારે સાફ સફાઈ કરવા જઇ ત્યાં એકાંતમાં બેસી અજયને યાદ કરી મન હળવું કરવા રોઇ લે છે.અજય પર ભરોસો હોવાથી તેની રાહ જોવાનું નક્કી કરે છે.હવે આગળ.......... પૂજનને તેના ઇન્ડિયાના કોમપયુટરના કવોલિફિકેશન અને કેનેડાની માસટર ડિગી્ તથા