CANIS the dog - 10

  • 4.1k
  • 1.4k

ડોક્ટર બૉરીસ ટેબલથી પાછળ ખસે છે અને આર્નોલ્ડ થી હલકી ફુલકી શરમિંદગી પણ મેહસુસ કરે છે.આર્નોલ્ડ આશ્ચર્ય થી સ્મિત કરીને પૃચ્છા થી ડોર બાજુઆગણી નો ઈશારો કરે છે.અને ડોક્ટર બૉરીસ બુઝુર્ગ ના હાવભાવ થી કહે છે, મિસ સીતા , i mean સીતા ગોગી. માય લેબ આસિસ્ટન્ટ.એને જ્યારે જ્યારેેેેે સમયે મળે છે ત્યારે ત્યારે તે અહીં આવીને અલગ-અલગ યોગાસનોમાં બેસીને સંસ્કૃત નો આ લેસન કરતી હોય છે.આઈ ડોન્ટ નો what she is ગેટિંગ, but i નો આઈ એમ ગેટિંગ પીસ, અફકોર્સ.આશરે ત્રણ મિનિટ ના વાર્તાલાપે ડોર ઓપન થાય છે અને Arnold અધુરા વાક્યયે જ ડોર ની સામુ જુએ છે.સીતા ઓફિસમાંથી બહાર