સપના ની ઉડાન - 14

  • 4.1k
  • 1
  • 1.7k

એ દિવસ પછી પ્રિયા ની લાઈફ પહેલાં જેવી થઈ ગઈ હતી. અરોરા નો મેસેજ કે કોલ પણ આવ્યો નહોતો.તેને હજી સુધી કઈ કરવાની કોશિશ પણ કરી નહોતી. રોહન , પ્રિયા અને અમિત ને લાગ્યું કે અરોરા આ ઘટના થી હવે પ્રિયા ને પરેશાન નહિ કરે એટલે તેઓ હવે પોતાના કામ માં લાગી ગયા હતા. આજે પ્રિયા એ રોહન ને કહ્યું, " રોહન ! મારે તારું થોડુક કામ છે !!" રોહન બોલ્યો," હા બોલ ને શું કામ છે?" પ્રિયા બોલી," અહીંયા નહિ સાંજે તારા ઘરે આવીને પછી તને કવ કે શું કામ છે." રોહન બોલ્યો," હા કઈ