પ્યારે પંડિત - 6

  • 3.6k
  • 1
  • 1.3k

દરવાજા ખુલતા જ સીમા શુભાશિષ પાસે આવી ને બોલી.જુઓ એક પિતા તરીકે વાત કરજો, પંડિત રીતે નહીં. એક માં હોવાને કારણે ચિંતા હતી કે કઈ આડુંઅવળું કરી ના બેસે.શુભાશિષ એની વાત સાંભળી ને અવની ને કહ્યું બોલાવી લે એને એ તો વાત કરશે ત્યારે જ ખબર પડશે.એ તમારી સાથે વાત કરતાં ડરી રહ્યો છે અવની એ કહ્યું શું વાત છે? હું એનાથી ડરી રહ્યો છું અને એ મારાથી. મૃણાલના રૃમમાં આવતાં જ અવની રૂમની બહાર જવા લાગી. રૂમ નો દરવાજો બંધ કરી દેજે. શુભાશિષ એ કહ્યું અવની જતી રહી બંધ દરવાજા બહાર એ અને સીમા બંન્ને ઉભા રહી વાતચીત સંભાળી રહ્યા હતા. બંને