સાપસીડી.... - 12

  • 4.5k
  • 1.4k

સાપસીડી...12….. તૃપ્તિ અને સાથીઓ આજે વિજય મુહર્રતમાં ફોર્મ ભરવાના હતા . પ્રતિક ખાસ એ માટે જ આવ્યો હતો વડોદરા. તૃપ્તિ ની જીત અને પાર્ટીની જીત નકકી જ મનાતી હતી. સો કોઈ જાણતા હતા .વિપક્ષ ને પણ આ બાબતની અવિધિસર જાણ હતી . માત્ર હોદાની જાહેરાત બાકી હતી. તૃપ્તિને સારો હોદો મળે તે માટે પ્રતિકે પણ પોતાના તરફથી ખાસ પ્રયત્નો કરવા તેમ નક્કી કર્યું .મેયરનો હોદ્દો તો અનામત વર્ગ માટે આ ટર્મ હતો. રંગે ચંગે સરઘસ અને સભા સાથે બધાએ ફોર્મ ભરવાની વિધિ કલેકટર કચેરીએ જઈને પતાવી . સાંજે પ્રતીક અને મિત્રો પરત અમદાવાદ જવા નીકળવાના હતા .તે પૂર્વે