રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 13

  • 2.7k
  • 1.1k

સચ્ચાઈ જાણવા માટે રાઘવ રુદ્ર ના મોબાઈલ માંથી શિવ ને કોલ કર્યો.એ જાણે છે કે એના સવાલનો જવાબ ફક્ત શિવ જ આપી શકશે અને તેને શિવ ને કોલ કર્યો. શિવ ના મોબાઈલ માં રિંગ વાગે છે જોવે છે તો સ્ક્રિન પર રુદ્ર નું નામ જોતા જ તરત એ કોલ રિસીવ કરે છે. તો સામેથી એક ભારે પણ ધીમો અવાજ આવે છે. "હેલો રુદ્ર? " "હેલો શિવ હું રુદ્ર નો મોટો ભાઈ રાઘવ બોલું છું. " શિવે થોડા ટેન્શન સાથે જવાબ આપ્યો. "હા ભાઈ બોલો " "શિવ રુદ્ર સાથે શુ થયું છે??! " "કેમ ભાઈ શુ થયું ?!! " રાઘવ રુદ્ર