યશ્વી... - 6

(14)
  • 3.5k
  • 1
  • 1.6k

(યશ્વી અને તેના ગ્રુપનો નિટ્ય સ્પર્ધામાં વીનર બને છે. એમની કોલેજમાં એમની જીત ને બિરદાવી એમને પ્રોત્સાહિત કરે છે. યશ્વીના મોટા પપ્પા અને મોટી મમ્મી કંઈક વાત કરવા ઘરે આવે છે. હવે આગળ...) 'શું વાત હશે?' રામભાઇ અને નમ્રતાબહેનના મનમાં ગડમથલ થવા લાગી. જયારે કાનજીભાઈ વાત કેવી રીતે કરું એ માટેના શબ્દો ગોઠવવા માંડયા. રામભાઈએ પૂછયું કે, "શું વાત છે? ભાઈ, કોઈ પ્રોબ્લેમ છે. મને ડર લાગે છે જે હોય તે માંડીને વાત કરો." કાનજીભાઈ બોલ્યા કે, " ના, નાના આ તો યશ્વીને જોઈને થયું કે મારી પરી મોટી થઈ ગઈ." ગીતા બહેન બોલ્યા કે, "હા, નમ્રતા દીકરી તો સાસરે