યશ્વી... - 5

(18)
  • 4.4k
  • 1.8k

(યશ્વી, અશ્વિન અને કોલેજના મિત્રોએ યુથ ફેસ્ટિવલમાં નાટ્ય સ્પર્ધામાં નાટક રજુ કર્યું. જજીસ રિઝલ્ટ એનાઉન્સ કરવા ઊભા થયા. હવે આગળ..) જજીસ સ્ટેજ પર આવ્યાને કહ્યું, "બધાં જ નાટક પોતાની રીતે અદ્ભુત હતાં. પણ નંબર તો એક જ ને મળે. એટલે નાટ્ય સ્પર્ધામાં જીતનાર નાટકનું નામ 'વૃક્ષ અને સ્વાતિ' ફર્સ્ટ નંબર પર આવ્યું છે.' આખું નાટક પ્રેરણાદાયી અને મિશાલ રૂપ તો હતું જ પણ સૌથી સરસ એક્ટિંગ વૃક્ષ બનનાર પાત્રની હતી. એકપણ વાર પલકો પટપટાવ્યા વગર એણે કરી હતી. સ્વાતિનું કેરેક્ટર પણ અદ્ભુત અને એક્ટિંગ પણ અદ્ભુત. નાટક લખનાર ના થોટ ને પણ સલામ. ક્રોન્ગ્રેચ્યુલેશન ટીમ." યશ્વીનું ગ્રુપનું વીનર તરીકે નામ