સુંદરી - પ્રકરણ ૬૯

(113)
  • 5.4k
  • 9
  • 2.9k

ઓગણસિત્તેર “કૃણાલભાઈ? તમે? અહિયાં?” કૃણાલને અચાનક જ જોઇને સોનલબાને આશ્ચર્ય થયું. “મારું અને વરુણીયાનું ઘર અહીં પાછળની ગલીમાં જ છે.” કૃણાલે જવાબ આપ્યો. “ઓહ... તમે બેય ભાઈઓએ ક્યારેય આ બેનને પોતાને ઘેર બોલાવી છે કે મને ખબર હોય?” સોનલબાએ કટાક્ષથી ભરપૂર સ્મિત સાથે કહ્યું. “હા... વેરી સોરી. ચાલો અત્યારેજ.” કૃણાલે તરતજ સોનલબાને ઘરે આવવા માટે આગ્રહ કરી દીધો. “ના, ના... હવે મારે ઘરે જવું પડશે, નહીં તો પપ્પા ફોન કરી કરીને મને હેરાન કરશે. પણ તમે પહેલા એ કહો કે તમે અહીંયા કેવી રીતે આવ્યા?” સોનલબાએ ફરીથી પ્રશ્ન પૂછ્યો. “હું મેડમના જવાની રાહ જોતો જોતો પેલી ગલીમાં, એક ખૂણામાં