લવ બાયચાન્સ - 2

(31)
  • 4.2k
  • 2
  • 2.1k

( મિત્રો આપણે આગળના ભાગમા જાણ્યુ કે ઝંખના પર એક અજાણ્યા વ્યકિતના વારંવાર મેસેજ આવે છે. ઝંખના દ્વારા ના કહેવા છતા પણ એ વ્યકિત મેસેજ કરવાનુ છોડતો નથી. અને એની બધી માહિતી પણ ઝંખનાને આપે છે. ઝંખનાને પણ એની પર વિશ્વાસ આવતા એ એની સાથે થોડી ઘણી વાતચીત કરી લે છે. પણ હજી એવી દોસ્તી બંને વચ્ચે નથી થઈ. હવે જાણીશુ આગળ શુ થાય છે. ) રોજની જેમ આજે પણ ઝંખના એના ઓફિસે જવા નીકળી. રસ્તામા સિગ્નલ પાસે કન્સ્ટ્રક્શન નુ કામ ચાલતુ હતુ ત્યા થોડા મજૂરો કામ કરતા હતા. સિગ્નલ ઓફ થતા ઝંખનાનુ ધ્યાન એ તરફ જાય છે. જ્યા એક