મજાક - 2 (અંતિમ ભાગ)

(12)
  • 4.1k
  • 1
  • 1.4k

કહાની અબ તક: પૃથ્વી હેતલ નો મજાક ઉડાવે છે તો હેતલ એના થી ચિડાઈ જાય છે. જેની બદલામાં તુરંત જ પૃથ્વી એને સોરી કહી દે છે! હેતલ ને પણ અફસોસ થાય છે કે પોતે કેમ એને રોક્યો! એ વધારે અફસોસ કરે એ પહેલાં જ પૃથ્વી કહે છે કે પોતે મામાના ઘરે જાય છે! પૃથ્વી લોકો નવા નવા જ એ સોસાયટીમાં આવ્યા હતા. પણ પૃથ્વી એની કોમેડી અને મજાક ઉડાવવાની આદતને લીધે બહુ જ પોપ્યુલર હતો. સવારે એ કપડાં જ પેક કરતો હોય છે કે ત્યાં હેતલ આવી જાય છે. એ બનાવટી ખાંસી ખાય છે પણ પૃથ્વી તો એને જોતો પણ