પ્રેમ એટલે શું...? દરેક ને પોતાની એક અદ્દભુત જ અનુભુતિ હોઈ છે.

  • 3.8k
  • 1.4k

પ્રેમ એટલે શું...? દરેક ને પોતાની એક અદ્દભુત જ અનુભુતિ હોઈ છે. ? "પ્રેમ એટલે ....? પ્રેમ ની દરેક ને પોત-પોતાની વ્યખ્યા ને અનુભૂતિ ને સમજૂતી હોઈ છે. પ્રેમ વિષે ની જેવી માન્યતા,વ્યખ્યાં ને વિચારો તમારા હોઈ એજ વિચારો તમારા પાટનર ના પણ હોઈ એવુ જરૂરી નથી. પ્રેમ એ એક એવી લાગણી નો છોડ છે જે દરેક વ્યક્તિ ને અંદર એક અલગ રીતે જ ઉછરે છે. ? પ્રેમ શબ્દ કાને પડતા જ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ રાધા-કૃષ્ણ થી વિશેષ હોઈ જ ન શકે.નિ:સ્વાર્થ, અતૂટ વીશ્વાસ ને શ્રધ્ધા થી ભરપુર ને પવિત્રતા થી ભરેલો સબંધ , શ્વાસ ની શરૂઆત પહેલા થી લઈને