પાણી

  • 2.9k
  • 1
  • 676

સૌરાષ્ટ્ર ના ગઢવી વિસ્તાર માં ધરબાયેલી 750 વર્ષ જૂની આ વાત છે. એક સમય માં પાણી માટે તરસતું અને પાણી માટે મરતું આ રાષ્ટ્ર આજે પાણી થી છલોછલ છે . તેની પાછળ એક બલિદાન છે, એક વ્યથા છે, એક રાષ્ટ્ર માટેના શોર્ય ની કથા છે .જે ક્યાંક ઇતિહાસ ના પન્ના માં ખોવાઈ ગઈ છે. સૌરાષ્ટ્ર નો રાજા મથુરેશ સિંહ આજે ખૂબ જ વ્યથિત હતો. છેલ્લા 2 વર્ષ થી વરસાદ પડ્યો નહોતો . આ વર્ષે પણ ધરતી કોરી ને કોરી જ રહી હતી.જેથી આ