પ્રેમની ભીનાશ - 8

  • 3.4k
  • 1
  • 1.3k

પ્રેમની ભીનાશ (ભાગ -8) પ્રેમની ભીનાશનાં આગળનાં ભાગમાં આપણે જોયું કે કુંજ સ્વરાને તેની જીવનસાથી બનવા માટે પ્રપોઝ કરે છે. હવે આગળ.... ******** સ્વરા : કુંજ...... કુંજ : શું કુંજ..? આગળ બોલને સ્વરા. હું તારા જવાબ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મારા દિલની ધડકન ખૂબ જોર - જોરથી ધડકી રહી છે. જવાબ આપ સ્વરા. સ્વરા : પણ... કુંજ.... કુંજ : સ્વરા, તારો જે જવાબ હશે તે મને મંજુર હશે. તું ખરેખર મારા માટે કંઈક ફીલ કરતી હોય તો જ હા કહેજે. હું તને પ્રેમ કરું છું એટલે તું પણ મને કરે જ એવું જરૂરી નથી. સ્વરા : એક વાત કહું કુંજ ?