એકતા

  • 4.7k
  • 1.1k

એકતા અમદાવાદ શહેરમાં ખુબ પ્રખ્યાત ઉદ્યોગપતિ રહેતા હતા.તેમનું નામ ઈશ્વર અવસ્થી હતું. તે ખુબ ધનવાન અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. તેમનું દેશ -વિદેશમા ઘણું પ્રખ્યાત નામ હતું. તેઓ નિષ્ઠાવાન અને રૂઢિચુસ્ત હતા. તેમને એક ભાઈ હતો. તેમનું નામ ઈશાન અવસ્થી હતું. બંને ભાઈઓ ને પેટ્રોકેમિકલ્સનો બિઝિનેસ હતો. તેમની આવક પણ સારામાં સારી હતી. તેઓ શહેરના સૌથી સમૃદ્ધ વ્યક્તિઓમાથી એક હતા. તેમનું જીવનમાં પણ 'રિચર પર્સન ' જેવું હતું. તેઓ વિદેશના મોટા V. I. P. માણસો સાથે બિઝનેસ કરતા હતા. તેમની પત્નીનું