સુંદરી - પ્રકરણ ૬૭

(111)
  • 5.3k
  • 9
  • 2.8k

સડસઠ સુંદરીને માનવામાં પણ નહોતું આવી રહ્યું કે તેની ઈચ્છા વિરુદ્ધ વરુણ અને શ્યામલ એકબીજાને ઓળખવા લાગ્યા હતા એટલુંજ નહીં, પરંતુ શ્યામલને વરુણ એટલો તો ગમે છે કે એ આઈપીએલમાં રમે એના માટે એ આજ સુધી પ્રાર્થના કરતો હતો અને આજે એની એ ઈચ્છા પૂરી થતાં એ એટલો તો ખુશ થઇ ગયો કે તેણે લગભગ નાચવાનું જ બાકી રાખ્યું હતું. અચાનક જ સુંદરીના મનમાં હજારો...લાખો... કરોડો પ્રશ્નો દોડતા થઇ ગયા. તે પોતાને જ કેટલાક પ્રશ્નો કરવા લાગી. શ્યામલભાઈ અને વરુણ કેવી રીતે મળ્યા હશે? વરુણને શ્યામલભાઈના મારી સાથેના સબંધ વિષે ખબર પડી જશે તો? જો શ્યામલભાઈને મારા વિષે વરુણની