Dear પાનખર - પ્રકરણ - ૨૩

  • 2.7k
  • 1k

આકાંક્ષાએ સિદ્ધાર્થને મેસેજ કર્યો , ' મેઈલ કરી દીધો છે. ' ' ઓકે. હું જોઈ લઉ છું. મોક્ષ અને મોક્ષા શું કરે છે ? ' સિદ્ધાર્થનો વળતો મેસેજ આવ્યો. ' હમણાં જ સુઈ ગયા. ' આકાંક્ષાએ ચહેરા પર ફીક્કી સ્મિત સાથે લખ્યું. ' આજે મને નીંદર જ નથી આવતી.' સિદ્ધાર્થે લખ્યું.' કેમ ? શું થયું ? કોઈ ટેન્શન છે કે ?' આકાંક્ષાએ પૂછ્યું. ' તને તકલીફમાં જોવુ છું ને તો બહુ દુઃખ થાય છે. ભૂલ મારી હતી અને સજા તું ભોગવી રહી છું. ' સિદ્ધાર્થેનાં મેસેજમાં લાગણીની સાથે સાથે એક ભાવના છલકી રહી હતી. ' મારી જીંદગી એ મારી જવાબદારી છે. તમે મારા પ્રોબ્લેમનો