અમર પ્રેમ - ૩૪

  • 2.6k
  • 960

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની પ્રેમમાં હોવાથી દરેક વિક એનડમાં બહાર ફરવા માટે જવાનો પ્રોગ્રામ બનાવતા હોય છે તેની સાથે સ્વરાના કહેવાથી પૂજન પણ તેઓના ફોટા અને વિડિયો રેકોરડીંગ કરવા તેમનો પીછો કરતો તેમની પાછળ જાય છે,તેઓ પહેલા c.n.towers અને એકવેરિયમ જોઇ પછી સાંજે ડનડાસ સકવેર ફરવા જાય છે.તયાં ફુડ કોર્ટમાં પિઝા ખાઇને બીજા વિક એનડનો પો્ગામ બનાવે છે હવે આગળ......,,,,, પૂજન,અજય અને જેની બહાર ફરવા ગયા હતા તેના ફોટા અને વિડિયો કલીપ સ્વરાને ફોરવડઁ કરીને મેસેજમા જણાવે છે કે આવતા વિક એનડમાં તેઓ સેન્ટ્લ આઇલેનડ,બીચ અને જીરાડઁ