CANIS the dog - 9

  • 4.6k
  • 1.1k

અમાવસ્યા ની રાત્રિના ઘાટા અંધકારમાં ‌શવાના ફોરેસ્ટની એક પર્પસ વેન ના આગલા વ્હિલ નિશ્ચિંત પણે બ્રેક્ડ થાય છે. અને ડેલ્ટા ચેક પોસ્ટ નો ઓફિસર નીચે ઉતરે છે.તેના હાથમાં ની ટોર્ચ ચાલુ કરે છે અને તેના સ્ટાફને કહે છે કમ ઓન ગાઇસ સ્ટાર્ટ યોર વર્ક ફાસ્ટ.યાન ગતિએ સ્ટાફ કામે લાગી જાય છે.અને હેવી મેગ્નેટેડ ફોટોન સેલ ની ડિવાઇસ ઑન કરે છે.ગણતરીની મિનિટોમાં જ એક માણસ જમીનમાં 180 ડિગ્રી નો ખાડો તૈયાર કરે છે અને તેમા એટલી જ ડિગ્રીની લોખંડની એક ક્લિપ ગોઠવે છે.અને એ ક્લિપ ના કેન્દ્ર પર આકાશની બિલકુલ સીધી બાજુ માં એક નલિકા ગોઠવવામાં આવે છે.જેે નલિકા માંથી heavy