ગાંધીના ધામનો જન્મદિન

  • 2.4k
  • 776

ગાંધીનાધામનો સ્થાપના દિન ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીના ગાંધીજીની થયેલી કરપીણ હત્યા બાદ આચાર્ય ક્રપિલાણી મહાત્મા ગાંધીના પવિત્ર અસ્થિને કચ્છમાં ગાંધીધામ લઇ આવ્યા હતાં. તે સમયે કચ્છ રાજ્યના રાજકુંવર, ગાંધીધામની સ્થાપનામાં સિંહફાળો આપનારા ભાઇપ્રતાપ દયાલદાસ અને અન્ય અગ્રણીઓએ ૧૨મી ફેબ્રુઆરી, ૧૯૪૮ના કંડલાની ક્રીકમાં ગાંધીજીના અસ્થિનું વિસર્જન કર્યું હતુ અને તે દિવસે ગાંધીધામની સ્થાપના કરી હતી. ત્યારથી દર વર્ષે ધામધૂમથી ૧૨મી ફેબ્રુઆરીના ગાંધીધામનો સ્થાપના દિન ઉજવાય છે. દેશને આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આર્શિવાદથી રચાયેલા ગાંધીધામ - આદિપુરમાં ગાંધી સમાધિ પણ છે. દેશમાં દિલ્હીને બાદ કરતા ગાંધીસમાધિ એકમાત્ર અહીં જ છે. ગાંધીધામ ભારત