ધૂપ-છાઁવ - 5

(36)
  • 6.4k
  • 3
  • 4.5k

અપેક્ષાના સવાલોએ લક્ષ્મી ભૂતકાળ માં ધકેલી દીધી હતી. હવે ઉંમરની સાથે સાથે લક્ષ્મીનું હ્રદય પણ નબળું પડી ગયું હતું. લક્ષ્મીને શું જવાબ આપવો તે કંઈ સમજાયું નહીં. પણ અપેક્ષાને જણાવ્યા વગર છૂટકો ન હતો. લક્ષ્મીને જાણે ડૂમો ભરાઈ ગયો. કંઇક કહેવા માંગતી હોય અને ન કહી શકતી હોય તેવું અપેક્ષાને લાગ્યું તેણે ભારપૂર્વક લક્ષ્મીને પૂછ્યું કે, " શું થયું છે મા, કંઇક કહું તો ખબર પડે. " અને લક્ષ્મીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. રડતાં રડતાં લક્ષ્મી બોલતી હતી કે, " તારા પપ્પા, તારા પપ્પા... " અપેક્ષા: શું થયું મારા પપ્પાને...??લક્ષ્મી: તારા પપ્પા અહીં આવ્યા છે અમદાવાદમાં અને આપણને મળવા માંગે છે.અપેક્ષા લક્ષ્મીની