ભેટ

(12)
  • 3.3k
  • 948

"ભેટ"'ઉપહાર' શબ્દમાં જ વજનની અનુભૂતિ થાય નઈ!કદાચ ભેટ માટે બે શબ્દો કહેવા હોઈ તો કહી શકાય કે.. - લાગણીઓ નો સમૂહ, - પ્રેમની સરળ અભિવ્યક્તિ, - પારકા ને પોતાના બનાવવાનો એક ઉપાય, - પ્રિય વ્યક્તિ પાસેથી મળેલી અમૂલ્ય ખુશી. આપવા માટે તો ગુલાબ, ગુલદસ્તો, પ્રેમ-પત્ર કે પછી કોઈ પણ નાની-મોટી વસ્તુ આપી શકાય કારણ કે, કદાચ રાજા પણ તેના પ્રિય પાત્ર પાસેથી ભેટની અપેક્ષા રાખતા હશે...તો ભેટ એતો ખરેખર જેવી-તેવી બાબત નઈ કહેવાય. અમીર હોઈ કે પછી ગરીબ, નાના હોઈ કે મોટા... દરેક માણસ જીવનમાં પ્રત્યક્ષ કે